ઓનલાઇન દાન
અમે હવે ઓનલાઈન દાન સ્વીકારી રહ્યા છીએ
બુક રૂમ @ ગોગાધામ
હવે તમે ઓનલાઈન રૂમ બુક કરી શકો છો
શ્રી દાસજીયા ગોગા મહારાજ નો ઇતિહાસ
આશરે ૧૨ મા સૈકામાં હાલમાં દાસજ ગામનો સીમાડો છે. તેની આજુ બાજુ પાંચ પાંચ માઇલના વિસ્તારમાં ભાંખર કે જયાં વિર વૈતાલહરસિધ્ધ માતાજીનાં મંદિરો તેમજ ગંદાપ્રિય મસાણ ઐતિહાસિક સ્થળો હતાં અહિં એક મોટું જંગલ હતું માળવાના કોઈક રાજાએ દાસીને કેટલાક આક્ષેપો કરી હડધુત કરેલી દાસી અઢળક ધન સાથે ત્યાંથી સગાં સંબધીઓને લઈને ચાલી નીકળી અમીબા તેમ. પહે (iv) જે વાહન લઈને નીકળી હતી તે વાહનનું પૈડું આ ગામમાં ભાંગી પડયુ હતું જેથી રાત વાસો રહેવાની ફરજ પડી આ સ્થળમાં દાસીને સ્વપ્નમાં એક નગરીનાં દર્શન થયાં જયાં લોકો ખેતી વેપાર સારી રીતે કરે છે. દાસીને સા સાથીદારો સાથે રાત્રે બનેલ ઘટનાની જાણકારી અને આ જગ્યામાં આપણે કોઈ ગામ વસાવીએ તો કેવું દાન આર્થિક મદદ આપવાનું વચન આપ્યુ આ સમયના પાટણના રાજા પાસે ગામ વસાવવાની પરવાનગી મેળવી રાજાએ પ્રસન્ન થઈ કહ્યુ તમો ખુશીથી ત્યાં ગામ વસાવી રાજકરો તમારા પાસેથી કોઈપણ પ્રકારનો કર લેવામાં આવશે નહી. આ રીતે દાસીના પજ્ઞા પરાક્રમથી ગામ વસ્યું આથી દાસીના નામ પરથી દાસજ નામ રાખવામાં આવ્યુ. દસ્થા વીત્યેન ખાધતે હહિત દાસઢામ હવે શરૂ થાય છે. હાલ પુષ્પાવતી નદીના કાંઠે બિરાજમાન જાગૃત ઈષ્ટદેવ ગોગા બાપા નાગ દેવતાનો પૂર્વ ઈતિહાસ અને આ ભૂમિ પર પ્રણય કથા પ્રાપ્ત માહિતીને આધારે દાસજ ગામે ૮૦૦ વર્ષ પૂર્વ દાદાનો ઉદ્દભવ થયેલ છે.
જમનાપુર ગામ જે મહેસાણા જીલ્લામાં આવેલ છે. હાલમાં ત્યાં દાસજીયા ગોગા મહારાજનું પ્રસિધ્ધ મંદિર છે. આ ભૂમિ પર સૈકાઓ પહેલાં ગાઢ જંગલ હતું આ જંગલમાં એવી કોઈ પવિત્ર જગ્યા માં કાશીનથ મહારાજ તપ કરતા હતા. અને આ ગામના લોકો ત્યાં જઈ દર્શન કરતા અને દૂધ વગેરેનો પ્રસાદ ધરાવતા સમય જવા લાગ્યો મહાત્મા વૃધ્ધ થયા વધુ વાંચો…